$1.5$ વક્રીભવનાંક ધરાવતી $4 \, mm$ જાડાઈની બારીમાંથી સૂર્યપ્રકાશને પસાર થવા માટે લાગતો સમય કેટલો છે?

  • A
    $2 \times 10^{-8} \, s$
  • B
    $2 \times 10^{8} \, s$
  • C
    $2 \times 10^{-11} \, s$
  • D
    $2 \times 10^{11} \, s$

Explore More

Similar Questions

નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો:

$4 \,mm$ જાડાઈ ધરાવતી કાચની સ્લેબ (વક્રીભવનાંક $= 1.5$) માંથી પ્રકાશને પસાર થવા માટે લાગતો સમય કેટલો છે? ($c = 3 \times 10^{8} \,m/s$, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ).

પાણીની અંદર $100 \ cm$ પર રહેલી વસ્તુને હવામાંથી લંબરૂપે જોવામાં આવે છે. જો પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ હોય,તો વસ્તુની આભાસી ઊંડાઈ કેટલી હશે ($cm$ માં)?

$\text{કાચના સ્લેબ (વક્રીભવનાંક } 1.5\text{) માં રહેલો એક પરપોટો જ્યારે એક બાજુથી જોવામાં આવે ત્યારે } 5 \,cm \text{ પર અને બીજી બાજુથી જોવામાં આવે ત્યારે } 2 \,cm \text{ પર દેખાય છે, તો સ્લેબની જાડાઈ કેટલી હશે (} \,cm \text{ માં)?}$

$3$ વક્રીભવનાંક અને $x$ જાડાઈ ધરાવતા કાંચના સ્લેબના તળિયે એક સિક્કો મૂકવામાં આવ્યો છે. તેની ઉપર $\mu$ વક્રીભવનાંક અને $x$ જાડાઈ ધરાવતો બીજો કાંચનો સ્લેબ મૂકવામાં આવે છે. જો સિક્કો બંને સ્લેબની આંતર સપાટી પર દેખાતો હોય,તો $\mu = $ . . . . . .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo