$R$ ત્રિજ્યા ધરાવતા ગ્રહની ખૂબ નજીક પરિભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ $T$ છે. જો બીજા ગ્રહની ત્રિજ્યા $3R$ હોય પરંતુ ઘનતા સમાન હોય,તો તેનો આવર્તકાળ કેટલો હશે?

  • A
    $T$
  • B
    $3T$
  • C
    $9T$
  • D
    $3\sqrt{3}T$

Explore More

Similar Questions

ભૂસ્થિર ઉપગ્રહના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પૃથ્વી અને ચંદ્રના કેન્દ્ર વચ્ચેનું અંતર $384000 \, km$ છે. જો પૃથ્વીનું દળ $6 \times 10^{24} \, kg$ હોય અને $G = 6.67 \times 10^{-11} \, N m^2/kg^2$ હોય,તો ચંદ્રની કક્ષીય ઝડપ આશરે ......... $km/s$ છે.

પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહની ઊંચાઈ ઘટતા તેના આવર્તકાળ પર શું અસર થાય?

એક ઉપગ્રહ $S$ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગ્રહ $P$ ની આસપાસ લંબગોળ કક્ષામાં ફરે છે. બિંદુ $a$ પર ઉપગ્રહની ઝડપ અને બિંદુ $b$ પરની ઝડપનો ગુણોત્તર કેટલો છે?

Difficult
View Solution

સમાન દળ $m$ ધરાવતા બે કણો તેમના પરસ્પર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ $R$ ત્રિજ્યાના વર્તુળમાં ફરે છે. તેમના દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે દરેક કણની ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo