$2 \,mm$ પહોળાઈની સાંકડી સ્લિટ દ્વારા, સ્લિટથી $2 \,m$ અંતરે રાખેલા પડદા પર વિવર્તનની ભાત રચાય છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $6330 \mathring{A}$ છે અને તે સ્લિટ અને પડદા પર લંબરૂપે આપાત થાય છે। તો, મધ્યસ્થ અધિક્તમની બંને બાજુએ આવેલા બે ન્યૂનતમ વચ્ચેનું અંતર કેટલું હશે ($\,mm$ માં)?

  • A
    $12.6$
  • B
    $1.27$
  • C
    $2.532$
  • D
    $25.3$

Explore More

Similar Questions

$2 \, mm$ પહોળાઈની એક સાંકડી સ્લિટને $500 \, nm$ તરંગલંબાઈના એકવર્ણી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. $1 \, m$ ના અંતરે રહેલા પડદા પર બંને બાજુના પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર ........ $mm$ છે.

Difficult
View Solution

$nth$ $HPZ$ (હાફ પિરિયડ ઝોન) ની પહોળાઈ કેટલી હશે?

Difficult
View Solution

$d$ પહોળાઈની એક સ્લિટ પર $5500 \text{ Å}$ તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરતા ફ્રોનહોફર વિવર્તનમાં,પ્રથમ ન્યૂનતમ $30^{\circ}$ ના ખૂણે જોવા મળે છે. પ્રથમ ગૌણ અધિકતમ કયા ખૂણે $\theta$ જોવા મળશે?

એક સ્લિટ વિવર્તન ભાત (single slit diffraction pattern) ના પ્રયોગમાં,લાલ પ્રકાશ માટેનું પ્રથમ ન્યૂનતમ અન્ય કોઈ તરંગલંબાઈના પ્રથમ મહત્તમ સાથે સંપાત થાય છે. જો લાલ પ્રકાશની તરંગલંબાઈ $6600\,\mathring{A}$ હોય,તો પ્રથમ મહત્તમની તરંગલંબાઈ કેટલી હશે?.....$\mathring{A}$

એક સ્લિટના વિવર્તન (diffraction) ભાતમાં:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo