દરેક $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી ત્રણ રીંગને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવી છે. $YY'$ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

  • A
    $3MR^2$
  • B
    $\frac{3}{2}MR^2$
  • C
    $5MR^2$
  • D
    $\frac{7}{2}MR^2$

Explore More

Similar Questions

જો $(2, -1, 3)$ એ ઉગમબિંદુથી સમતલ પર દોરેલા લંબનો લંબપાદ હોય,તો તે સમતલનું સમીકરણ શું થાય?

સૌથી વધુ $I.P.$ મૂલ્ય ધરાવતું તત્વ કયું છે?

હીટરોસીસ (Heterosis) શાના માટે જરૂરી છે?

જ્યારે $\lambda$ તરંગલંબાઈ ધરાવતું ધ્વનિ તરંગ માધ્યમમાં પ્રસરણ પામતું હોય,ત્યારે કણનો મહત્તમ વેગ એ તરંગના વેગ જેટલો હોય છે. તો તરંગનો કંપવિસ્તાર કેટલો હશે?

નીચે આપેલ પરિપથમાં $1 \Omega$ અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo