$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી ત્રણ રીંગો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલી છે. $YY'$ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

  • A
    $5 MR^2$
  • B
    $\frac{7}{2} MR^2$
  • C
    $\frac{3}{2} MR^2$
  • D
    $3 MR^2$

Explore More

Similar Questions

ત્રણ સમાન ગોળાઓ,દરેકનું દળ $M$ અને ત્રિજ્યા $R$ છે,જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવ્યા છે. એક અક્ષ $XX'$ ધ્યાનમાં લો જે ઉપરના ગોળાના વ્યાસમાંથી પસાર થાય છે અને નીચેના બે ગોળાઓને સ્પર્શે છે. $XX'$ અક્ષને અનુલક્ષીને આ ત્રણ ગોળાઓ ધરાવતી સિસ્ટમની જડત્વની ચાકમાત્રા કેટલી છે?

$4R$ બાજુ ધરાવતી એક પાતળી ચોરસ પ્લેટનું દળ $M$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમાંથી $R$ ત્રિજ્યાના ચાર વર્તુળો કાપી લેવામાં આવે છે. ચોરસના કેન્દ્રમાંથી પસાર થતી $z$-અક્ષને અનુલક્ષીને બાકી રહેલા ભાગની જડત્વની ચાકમાત્રા ગણો.

Difficult
View Solution

ધારો કે $I$ એ એક સમાન ચોરસ પ્લેટની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની બે બાજુઓને સમાંતર એવી અક્ષ $AB$ વિશેની જડત્વની ચાકમાત્રા છે. $CD$ એ પ્લેટના સમતલમાં આવેલી એક રેખા છે જે પ્લેટના કેન્દ્રમાંથી પસાર થાય છે અને $AB$ સાથે $\theta$ ખૂણો બનાવે છે. તો અક્ષ $CD$ વિશે પ્લેટની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

$R$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતી તકતીમાંથી,$R$ વ્યાસ ધરાવતું એક વર્તુળાકાર કાણું પાડવામાં આવે છે,જેની ધાર કેન્દ્રમાંથી પસાર થાય છે. તકતીના બાકી રહેલા ભાગની કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

$9 M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક સમાન વર્તુળાકાર પાતળી તકતીમાંથી,$\frac{R}{3}$ ત્રિજ્યાની એક નાની તકતી દૂર કરવામાં આવે છે. નાની તકતીનું કેન્દ્ર મૂળ તકતીના કેન્દ્રથી $\frac{2 R}{3}$ અંતરે છે. તકતીના સમતલને લંબ અને મૂળ $R$ ત્રિજ્યા ધરાવતી તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને બાકી રહેલી તકતીની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo