$10 \ cm$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના ખૂણાઓ પર $10 \mu C$ ના ત્રણ વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. આ તંત્રની સ્થિત-વિદ્યુત સ્થિતિઊર્જા શોધો. (આપેલ છે: $\frac{1}{4 \pi \varepsilon_{0}} = 9 \times 10^{9} \ N \cdot m^{2}/C^{2}$)

  • A
    શૂન્ય
  • B
    $\infty$
  • C
    $27 \ J$
  • D
    $100 \ J$

Explore More

Similar Questions

$6 \times 10^{-6} \ Cm$ ડાયપોલ મોમેન્ટ ધરાવતો એક વિદ્યુત ડાયપોલ $10^6 \ V/m$ ના સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. શરૂઆતમાં,ડાયપોલ મોમેન્ટ વિદ્યુતક્ષેત્રને સમાંતર છે. ડાયપોલ મોમેન્ટને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે ડાયપોલ પર કરવું પડતું કાર્ય . . . . . . $J$ હશે.

બે બિંદુવત વિદ્યુતભારોના તંત્ર માટે વિદ્યુત સ્થિતિઊર્જાનું સૂત્ર તારવો.

$HCl$ અણુમાં $H^+$ અને $Cl^-$ આયનો વચ્ચેનું અંતર $1.28 \, \mathring{A}$ છે. ડાયપોલની અક્ષ પર $12 \, \mathring{A}$ ના અંતરે આ ડાયપોલને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે ($, V$ માં)?

એક પદાર્થના અણુનો કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ $10^{-29} \; C \; m$ છે. આ પદાર્થના એક મોલને $10^{6} \; V \; m^{-1}$ ના મજબૂત સ્થિર વિદ્યુત ક્ષેત્ર દ્વારા (નીચા તાપમાને) ધ્રુવીભૂત કરવામાં આવે છે. ક્ષેત્રની દિશા અચાનક $60^{\circ}$ ના ખૂણે બદલાય છે. ડાયપોલ્સને ક્ષેત્રની નવી દિશામાં ગોઠવવામાં પદાર્થ દ્વારા મુક્ત થતી ઉષ્મા ($J$ માં) નો અંદાજ લગાવો. સરળતા માટે,નમૂનાનું $100 \%$ ધ્રુવીકરણ ધારો.

બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિઊર્જાના સમીકરણ પરથી ડાયપોલની વિદ્યુત સ્થિતિઊર્જાનું સમીકરણ મેળવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo