વક્ર $y^2=x$ પર બિંદુ $(c, 0)$ માંથી ત્રણ અભિલંબ દોરવામાં આવે છે. જો એક અભિલંબ $X$-અક્ષ હોય,તો $c$ ની કઈ કિંમત માટે બાકીના બે અભિલંબ એકબીજાને લંબ હોય?

  • A
    $\frac{1}{4}$
  • B
    $\frac{1}{2}$
  • C
    $\frac{3}{4}$
  • D
    $\frac{5}{8}$

Explore More

Similar Questions

ધારો કે એક પરવલય $y=ax^2+bx+c$ ને બે $x$-અંતઃખંડો છે,એક ધન અને એક ઋણ,અને તેનું શિરોબિંદુ $(2,-2)$ છે. તો,નીચેનામાંથી કયું સાચું છે?

પરવલય $x^2 = -y$ ના નાભિલંબની લંબાઈ કેટલી થાય છે?

પરવલય $y^2 = 4ax$ ના નાભિલંબના એક અંત્યબિંદુએ દોરેલા સ્પર્શક અને અભિલંબ દ્વારા પરવલયની અક્ષ સાથે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

Difficult
View Solution

પરવલય જેનું નાભિ $\left( \frac{u^2}{2g} \sin 2\alpha, -\frac{u^2}{2g} \cos 2\alpha \right)$ અને નિયામિકા $y = \frac{u^2}{2g}$ છે,તેની નાભિલંબની લંબાઈ શોધો.

પરવલય $y^2 = 4ax$ ના ત્રણ બિંદુઓ $P, Q, R$ આગળના અભિલંબ $(h, k)$ માં મળે છે. ત્રિકોણ $PQR$ નું મધ્યકેન્દ્ર કયા પર આવેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo