ત્રણ પત્રો અલગ-અલગ વ્યક્તિઓને મોકલવાના છે અને ત્રણ પરબિડીયાઓ પર સરનામાં પણ લખેલા છે. સરનામાં જોયા વગર,બધા પત્રો સાચા પરબિડીયામાં જાય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{27}$
  • B
    $\frac{1}{9}$
  • C
    $\frac{4}{27}$
  • D
    $\frac{1}{6}$

Explore More

Similar Questions

જ્યારે બે પાસાઓને એકસાથે ફેંકવામાં આવે,ત્યારે મળતી સંખ્યાઓનો સરવાળો એકી સંખ્યા હોય તેની સંભાવના કેટલી છે?

એક જથ્થામાં $12$ સારી પેન્સિલ,$6$ સામાન્ય ખામીવાળી અને $2$ મોટી ખામીવાળી પેન્સિલ છે. એક પેન્સિલ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ પેન્સિલ ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી છે?

$52$ પત્તાંના સારી રીતે ચીપેલા ડેકમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. પત્તું કાળું ન હોય તેની સંભાવનાની ગણતરી કરો.

બે સમતોલ પાસા ફેંકવામાં આવે છે. ધારો કે $A$ એ ઘટના છે કે પ્રથમ પાસા પર બેકી સંખ્યા મળે છે અને $B$ એ ઘટના છે કે બીજા પાસા પર એકી સંખ્યા મળે છે. આ બે ઘટનાઓ $A$ અને $B$ કેવી છે?

$1$ થી $30$ સુધીની સંખ્યાઓ ધરાવતી $30$ ટિકિટોમાંથી એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. ટિકિટ પરની સંખ્યા $5$ અથવા $7$ નો ગુણક હોય તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo