ત્રણ સમાન ચોરસ પ્લેટો આકૃતિમાં દર્શાવેલ અક્ષોની આસપાસ એવી રીતે ફરે છે કે તેમની ગતિ ઊર્જા સમાન હોય. દરેક પરિભ્રમણ અક્ષ ચોરસના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો કોણીય ઝડપનો ગુણોત્તર $\omega _1 : \omega _2 : \omega _3$ શું હશે?

  • A
    $1 : 1 : 1$
  • B
    $\sqrt 2 : \sqrt 2 : 1$
  • C
    $1 : \sqrt 2 : 1$
  • D
    $1 : 2 : \sqrt 2$

Explore More

Similar Questions

$(1+x)^{43}$ ના વિસ્તરણમાં $(2r+1)$-મું પદ અને $(r+2)$-મું પદના સહગુણકો સમાન હોય,તો $r$ ની કિંમત શોધો:

હાઇડ્રોજનનો કયો ગુણધર્મ તેને આલ્કલી ધાતુઓથી અલગ પાડે છે?

એક બાયમેટાલિક પટ્ટી ધાતુઓ $X$ અને $Y$ ની બનેલી છે. તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાયા પર મજબૂતીથી ગોઠવવામાં આવી છે. ધાતુ $X$ નો રેખીય પ્રસરણાંક ધાતુ $Y$ કરતા વધારે છે. જ્યારે આ બાયમેટાલિક પટ્ટીને ઠંડા બાથમાં મૂકવામાં આવે છે, ત્યારે શું થાય છે?

આકૃતિમાં દર્શાવેલ તંત્ર સંતુલિત અને સ્થિર સ્થિતિમાં છે. સ્પ્રિંગ અને દોરી દળરહિત છે. હવે,દોરીને કાપવામાં આવે છે. દોરી કાપ્યાના તરત જ પછી $2m$ અને $m$ દળના પ્રવેગ કેટલા હશે?

નીચેનામાંથી કયો સલ્ફેટ પાણીમાં અદ્રાવ્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo