$M_1, M_2$ અને $M_3$ $kg$ દળ ધરાવતા ત્રણ તાંબાના બ્લોક્સને સંતુલન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઉષ્મીય સંપર્કમાં લાવવામાં આવે છે. સંપર્ક પહેલાં,તેઓ $T_1, T_2, T_3$ $(T_1 > T_3)$ તાપમાને હતા. આસપાસના વાતાવરણમાં ઉષ્માનો વ્યય થતો નથી તેમ ધારતા,સંતુલન તાપમાન $T$ શોધો ($s$ એ તાંબાની વિશિષ્ટ ઉષ્મા છે).

  • A
    $T = \frac{T_1 + T_2 + T_3}{3}$
  • B
    $T = \frac{M_1 T_1 + M_2 T_2 + M_3 T_3}{M_1 + M_2 + M_3}$
  • C
    $T = \frac{M_1 T_1 + M_2 T_2 + M_3 T_3}{3(M_1 + M_2 + M_3)}$
  • D
    $T = \frac{M_1 T_1 s + M_2 T_2 s + M_3 T_3 s}{3(M_1 + M_2 + M_3)}$

Explore More

Similar Questions

$30 \ ^\circ C$ તાપમાન ધરાવતા $80 \ gm$ પાણીને $0 \ ^\circ C$ તાપમાને રહેલા બરફના એક મોટા ટુકડા પર ઢોળવામાં આવે,તો પીગળતા બરફનું દ્રવ્યમાન .... $gm$ છે.

Difficult
View Solution

$5 \, kg$ ના બે દળ $10 \, m$ ની ઊંચાઈ પરથી પડે છે,જેના દ્વારા $2 \, kg$ પાણીને હલાવવામાં આવે છે. પાણીના તાપમાનમાં થતો વધારો ........ $^\circ C$ હશે.

$30^{\circ} C$ તાપમાન ધરાવતા $m$ ગ્રામ પાણીને $-20^{\circ} C$ તાપમાન ધરાવતા $5$ ગ્રામ બરફ સાથે મિશ્ર કરવામાં આવે છે. જો મિશ્રણનું અંતિમ તાપમાન $6^{\circ} C$ હોય,તો $m$ નું મૂલ્ય શોધો. (આપેલ છે: બરફની વિશિષ્ટ ઉષ્મા $= 0.5 \text{ cal g}^{-1} {}^{\circ} C^{-1}$,પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 1 \text{ cal g}^{-1} {}^{\circ} C^{-1}$,અને બરફની ગલનગુપ્ત ઉષ્મા $= 80 \text{ cal g}^{-1}$) ($g$ માં)

$0^{\circ}C$ તાપમાન ધરાવતા $10 \, g$ બરફને $50^{\circ}C$ તાપમાન ધરાવતા $100 \, g$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન $^{\circ}C$ માં કેટલું હશે?

$-20^{\circ} C$ તાપમાન ધરાવતા $2 \ kg$ બરફને $20^{\circ} C$ તાપમાન ધરાવતા $5 \ kg$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. અંતે બનતા પાણીનું દળ કેટલું હશે ($kg$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo