$2.0\;\mu F$,$3.0\;\mu F$ અને $6.0\;\mu F$ ના ત્રણ કેપેસિટરને $10\,V$ ના સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $3.0\;\mu F$ ના કેપેસિટર પરનો વિદ્યુતભાર ........ $\mu C$ છે.

  • A
    $5$
  • B
    $10$
  • C
    $12$
  • D
    $15$

Explore More

Similar Questions

પાંચ કેપેસિટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $100\,V$ ના $DC$ પોટેન્શિયલ સાથે જોડવામાં આવ્યા છે. $10\,\mu F$ ના કેપેસિટર પરનો વિદ્યુતભાર ($\mu C$ માં) શોધો.

Difficult
View Solution

ત્રણ કેપેસિટર $3 \mu F$,$6 \mu F$ અને $6 \mu F$ ને $120 V$ ના સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $3 \mu F$ ના કેપેસિટર પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત (વોલ્ટમાં) કેટલો હશે?

$2\ \mu F, 3\ \mu F$ અને $6\ \mu F$ ના ત્રણ કેપેસીટરને શ્રેણીમાં $24\ V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. $6\ \mu F$ ના કેપેસીટરની બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત .......... $V$ છે.

Difficult
View Solution

ત્રણ સમાંતર પ્લેટ એર કેપેસિટર સમાંતર જોડાણમાં જોડાયેલા છે. દરેક કેપેસિટરનું પ્લેટ ક્ષેત્રફળ $\frac{A}{3}$ છે અને પ્લેટો વચ્ચેનું અંતર અનુક્રમે $d, 2d$ અને $3d$ છે. આ સંયોજનની સમતુલ્ય કેપેસીટન્સ શોધો ($\varepsilon_0 =$ શૂન્યાવકાશની પરમિટિવિટી).

આપેલ આકૃતિમાં બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo