વિધાન $-1 :$ સ્વિચ $ON$ કરતી વખતે બલ્બ ફ્યુજ થવાની શક્યતા મહત્તમ હોય.

વિધાન $-2 : $ જ્યારે બલ્બ બંધ હોય ત્યારે તેનો અવરોધ બલ્બ ચાલુ ત્યારના અવરોધ કરતાં ઘણો નાનો હોય છે.

  • [AIEEE 2012]
  • A

    વિધાન $-1$ સાચું છે પરંતુ વિધાન $-2$ ખોટું છે.

  • B

    વિધાન $-1$ અને વિધાન $-2$  બંને સાચા છે અને વિધાન $-2$ વિધાન $-1$ ની સાચી સમજૂતી આપતું નથી

  • C

    વિધાન $-1$ અને વિધાન $-2$  બંને સાચા છે અને વિધાન $-2$ વિધાન $-1$ ની સાચી સમજૂતી આપે છે

  • D

    વિધાન $-1$ ખોટું છે પરંતુ વિધાન $-2$ સાચું છે.

Similar Questions

હીટર પર $ 220 \,V $ લગાવતાં પાણી $5\,\min $ માં ગરમ કરે છે,તો $110 \,V$  પર લગાવતાં તેટલું જ પાણી કેટલા ............... મિનિટમાં ગરમ કરે?

આકૃતિમાં ત્રણ પરિપથ $I, II$ અને $III$ દર્શાવેલ છે જેને $3\,V$ ની બેટરી સાથે જોડેલ છે. જો $I, II$ અને $III$ માથી ઉત્પન્ન થતો પાવર $P_1 , P_2$ અને $P_3$ હોય તો ...

  • [JEE MAIN 2017]

બે ઇલેક્ટ્રિક બલ્બ, $(40 \;W, 200\; V)$ અને $(100\; W, 200 \;V)$ છે. અવરોધ વચ્ચેનો સાચો સંબધ કયો છે?

  • [AIPMT 2000]

ઈલેક્ટ્રિક કીટલીમાં સ્વિચ ઓન (ચાલુ) કર્યા બાદ $20$ મિનિટમાં પાણી ઉકળે છે. જો તે જ મેઈન સપ્લાયનો ઉપયોગ કરી પાણીને $15$ મિનિટમાં ઉકાળવું હોય તો હીટર ઘટકની લંબાઈ મૂળ લંબાઈના. . . . . .ગણી . . . . .પડે છે.

  • [JEE MAIN 2024]

બે બલ્બ સમાંતરમાં કાર્ય કરે છે. બલ્બ $A$ બલ્બ $B$ કરતા વધારે પ્રકાશિત છે. જો તેમના અવરોધો અનુક્રમે $R_A$ અને $R_B$ હોય તો.....