વિધાન $-1$ : સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિજભારને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી.

વિધાન $-2$ : સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુતબળની રેખાઓ સપાટીને લંબ હોય છે.

  • [JEE MAIN 2013]
  • A

    વિધાન $-1$ અને વિધાન $-2$  બંને સાચા છે અને વિધાન $-2$ વિધાન $-1$ ની સાચી સમજૂતી આપે છે

  • B

    વિધાન $-1$ અને વિધાન $-2$  બંને સાચા છે અને વિધાન $-2$ વિધાન $-1$ ની સાચી સમજૂતી આપતું નથી

  • C

    વિધાન $-1$ સાચું છે પરંતુ વિધાન $-2$ ખોટું છે.

  • D

    વિધાન $-1$ ખોટું છે પરંતુ વિધાન $-2$ સાચું છે.

Similar Questions

નીચેની આકૃતિમાં સમસ્થિતિમાન વિસ્તાર દર્શાવેલ છે. આકૃતિમાં ઘન વીજભારને $A$ થી $B$ લઇ જવા માટે ...

  • [NEET 2017]

સમાન વિધુતક્ષેત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો.

વિદ્યુતબળ રેખાઓ અને સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો કોણ $......$ હશે.

  • [NEET 2022]

જો સમસ્થિતિમાન સપાટી પર એક એકમ વિજભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવામાં આવે તો ....

કોઈ પણ બિંદુમાંથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ તે બિંદુએ વિધુતક્ષેત્રને લંબ છે તેમ બતાવો.