$400$ પુરુષો માટે $31$ દિવસ ચાલે તેટલો ખોરાક ઉપલબ્ધ છે. $28$ દિવસ પછી,$280$ પુરુષો તે જગ્યા છોડી દે છે. તો બાકીનો ખોરાક બાકી રહેલા પુરુષો માટે કેટલા દિવસ ચાલશે? (દિવસમાં)

  • A
    $5$
  • B
    $10$
  • C
    $12$
  • D
    $15$

Explore More

Similar Questions

અક્કા $20$ કલાકમાં $100$ કેક બનાવી શકે છે. અક્કા અને તાઈ સાથે મળીને $10$ કલાકમાં $75$ કેક બનાવી શકે છે. તો તાઈ $20$ કલાકમાં કેટલી કેક બનાવી શકે?

$15$ પુરુષો દરરોજ $8$ કલાક કામ કરીને એક કામ $20$ દિવસમાં પૂર્ણ કરે છે. $20$ પુરુષોએ તે જ કામ $12$ દિવસમાં પૂર્ણ કરવા માટે દરરોજ કેટલા કલાક કામ કરવું જોઈએ?

જો $A$ એકલો કામ કરે,તો તેને $A$ અને $B$ બંને સાથે મળીને કામ કરે તેના કરતા $4$ દિવસ વધુ લાગે છે. જો $B$ એકલો કામ કરે,તો તેને $A$ અને $B$ સાથે મળીને કામ કરે તેના કરતા $16$ દિવસ વધુ લાગે છે. જો તેઓ બંને સાથે મળીને કામ કરે તો કામ પૂરું કરવામાં તેમને કેટલા દિવસ લાગશે?

$P, Q$ અને $R$ એક કામ અનુક્રમે $60$ દિવસ,$100$ દિવસ અને $80$ દિવસમાં કરી શકે છે. તેઓ સાથે મળીને કામ પૂરું કરે છે અને $Rs. 2256$ મેળવે છે. તો $P$ ને કેટલા ($Rs.$ માં) મળશે?

Difficult
View Solution

$45$ માણસો એક કામ $16$ દિવસમાં પૂર્ણ કરી શકે છે. તેઓએ કામ શરૂ કર્યાના ચાર દિવસ પછી,બીજા $36$ માણસો તેમની સાથે જોડાયા. તો હવે બાકીનું કામ પૂર્ણ કરવા માટે તેઓને કેટલા દિવસ લાગશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo