બે ગુંચળાઓ $\mathrm{A}$ અને $\mathrm{B}$ એકબીજાથી દૂર અમુક અંતરે ગોઠવેલ છે. ગુંચળા $\mathrm{A}$ માંથી $2\mathrm{A}$ પ્રવાહ પસાર કરતાં ગુંચળા $\mathrm{B}$ સાથે સંકળાતું લક્સ $10^{-2}\mathrm{Wb}$ છે. ( ગૂંચળા $\mathrm{B}$ માં કોઈ પ્રવાહ નથી.) જ્યારે ગૂંચળા $\mathrm{A}$ માંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય અને ગૂંચળા $\mathrm{B}$ માંથી વહેતો પ્રવાહ $1$ $\mathrm{A}$ હોય ત્યારે ગૂંચળાં $\mathrm{A}$ સાથે સંકળાયેલ લક્સ શોધો.
ગૂંચળાં $A$ નું ગૂંચળાં $B$ ની સાપેક્ષે અન્યોન્ય પ્રેરકત્વ,
$M _{21}=\frac{\phi_{2}}{ I _{1}}=\frac{10^{-2}}{2}$
$M _{21}=5 \times 10^{-3} H$
હવે$M _{21}= M _{12}=5 \times 10^{-3} H$ પરંતુ ગૂંચળા $B$ નું ગૂંચળા $A$ ની સાપેક્ષે અન્યોન્ય પ્રેરકત્વ.
$M_{12}=\frac{\phi_{1}}{I_{2}}$
$\therefore\phi=M_{12} I_{2} \quad\left[\because M_{12}=M_{21}\right]$
$=5 \times 10^{-3} \times 1$
$\phi=5 \times 10^{-3} Wb =5 mW b$
$\ell$ લંબાઈની બાજુ ધરાવતી એક નાની ચોરસ લુપને, $L$ લંબાઈની બાજુ ધરાવતી એક મોટી ચોરસ લુપની અંદર મૂકેલી છે. $\left(\mathrm{L}=\ell^2\right)$ આ બંને લુપના કેન્દ્રો સંપાત થાય છે તથા બંને લુપ એક જ સમતલમાં છે. આપેલ તંત્રનું અન્યો અન્ય પ્રેરક્ત્વ $\sqrt{\mathrm{x}} \times 10^{-7} \mathrm{H}$ હોય તો $\mathrm{X}=\ldots . . .$.
ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક અને ગૌણ ગૂંચળા વચ્ચે અનોન્યપ્રેરકત્વ $0.5\, H$ છે,પ્રાથમિક ગૂંચળા અને ગૌણ ગૂંચળાનો અવરોધ $20\,\Omega$ અને $5\,\Omega$ છે,ગૌણ ગૂંચળામાં પ્રવાહ $0.4\, A$ ઉત્પન્ન કરવા માટે પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહમાં કેટલા .......$A/s$ ફેરફાર થાય?
જ્યારે $R$ ત્રિજ્યાની નાની વર્તુળાકાર લૂપને $L$ પરિમાણના મોટા ચોરસ લૂપમાં મૂકવામાં આવે $(L \gg R)$ તો આ પ્રકારની ગોઠવણી માટે અન્યોન્ય પ્રેરણનું મૂલ્ય શોધો.
બે અક્ષીય કોઈલને એકબીજાથી પાસપાસે ગોઠવતા તેનાં અનોન્ય પ્રેરણ $5\,mH$ મળે છે.જો વિદ્યુત પ્રવાહ $50 \sin 500\,t$ જેટલું એેક કોઈલસાંથી પસાર થતું હોય તો બીજી કોઈલમાં પ્રેરીત મહત્તમ $emf$ નું મુલ્ય
જ્યારે બે ગુચળાને એકબીજાની નજીક રાખવામા આવે ત્યારે તેમની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ કોના પર આધાર રાખે?