એક પેટીમાં $5$ સફેદ,$7$ લાલ,$4$ કાળા અને $2$ વાદળી સમાન દડા છે. પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. દડો વાદળી ન હોય તેની સંભાવના શોધો.

  • A
    $\frac{7}{9}$
  • B
    $\frac{8}{9}$
  • C
    $\frac{5}{9}$
  • D
    $\frac{1}{9}$

Explore More

Similar Questions

એક સમતોલ પાસાને ફેંકવામાં આવે છે. પાસા પરનો અંક બેકી હોય તેની સંભાવના શોધો.

એક ફૂલદાનીમાં $5$ લાલ,$3$ સફેદ અને $2$ પીળા ગુલાબ છે. ફૂલદાનીમાંથી એક ગુલાબ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો,પસંદ કરેલ ગુલાબ પીળું હોય તેની સંભાવના .......... છે.

એક બોક્સમાં $1$ થી $20$ નંબરની ચિઠ્ઠીઓ છે. એક ચિઠ્ઠી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. ચિઠ્ઠી પરનો નંબર અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો.

$52$ પત્તાના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તે પત્તું ગલ્લો (jack) હોવાની સંભાવના $\ldots \ldots \ldots$ છે.

એક વિદ્યાર્થી કહે છે કે જો તમે પાસો ફેંકો,તો તે $1$ અથવા $1$ નહીં તેવું પરિણામ દર્શાવશે. તેથી,$1$ મેળવવાની સંભાવના અને '$1$ નહીં' મેળવવાની સંભાવના દરેક $\frac{1}{2}$ જેટલી છે. શું આ સાચું છે? કારણો આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo