થીયરી પાનસ્પેમીયા તે વર્ણવે છે કે 

  • A

    ઓરીજીન ઓફ યુનિવર્સ

  • B

    ઓરીજીન ઓફ લાઈફ

  • C

    ઓરીજીન ઓફ અર્થ

  • D

    જીવનો ઉદવિકાસ

Similar Questions

કિવી કયાં જોવા મળે છે?

વિવિધ જાતિઓનાં ઉદવિકાસની પ્રક્રિયાઓ આપેલ ભૌગોલિક વિસ્તારના એક બિંદૂથી શરૂ કરી બીજા ભૌગોલિક વિસ્તારો સુધી પ્રસરવાની પ્રક્રિયાને ......... કહે છે.

નીચેના પ્રયોગો પૈકી એક સૂચવે છે કે સરળ જીવંત સજીવો સ્વયંસ્ફરિત રીતે નિર્જીવ વસ્તુઓમાંથી ઉત્પન્ન થયેલ નથી ?

  • [AIPMT 2005]

જીવનના ઉદ્ભવ માટે શું જરૂરી છે?

પુંછડીની હાજરી અને અસ્પષ્ટ વાળ માનવ શરીરમાં એ છે