એક કિલો મોલ વાયુને એડિબેટિકલી (adiabatic) દબાવવા માટે $146 \, kJ$ કાર્ય કરવામાં આવે છે અને આ પ્રક્રિયામાં વાયુનું તાપમાન $7 \, ^oC$ જેટલું વધે છે. તો આ વાયુ કયો હશે? $(R = 8.3 \, J \, mol^{-1} \, K^{-1})$

  • A
    દ્વિપરમાણ્વીય (diatomic)
  • B
    ત્રિપરમાણ્વીય (triatomic)
  • C
    એકપરમાણ્વીય અને દ્વિપરમાણ્વીયનું મિશ્રણ
  • D
    એકપરમાણ્વીય (monoatomic)

Explore More

Similar Questions

લીલી વનસ્પતિઓમાં આંતરગાંઠના પ્રદેશોમાં કોષવિસ્તરણ કોના દ્વારા થાય છે?

એક ધાતુની સપાટી પરથી આપાત પ્રકાશની આવૃત્તિઓ $v_1$ અને $v_2$ $(v_1 > v_2)$ માટે ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જન જોવા મળે છે. જો બંને કિસ્સાઓમાં ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જાનો ગુણોત્તર $1: n$ હોય,તો ધાતુની સપાટીની થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે?

ત્રણ વિદ્યુતભારો $Q$,$+q$,અને $+q$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. જો $Q$ નું મૂલ્ય કેટલું હોય તો આ તંત્રની કુલ સ્થિત-વિદ્યુત સ્થિતિઊર્જા શૂન્ય થાય?

સમીકરણ $x^3-14x^2+56x-64=0$ ના બીજ શેમાં છે?

જ્યારે $NaCl$ ને પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે સોડિયમ આયન શું બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo