એક ધાતુની સપાટી પરથી આપાત પ્રકાશની આવૃત્તિઓ $v_1$ અને $v_2$ $(v_1 > v_2)$ માટે ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જન જોવા મળે છે. જો બંને કિસ્સાઓમાં ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જાનો ગુણોત્તર $1: n$ હોય,તો ધાતુની સપાટીની થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે?

  • A
    $\frac{(v_1 - v_2)}{(n - 1)}$
  • B
    $\frac{(n v_1 - v_2)}{(n - 1)}$
  • C
    $\frac{(n v_2 - v_1)}{(n - 1)}$
  • D
    $\frac{(v_1 - v_2)}{n}$

Explore More

Similar Questions

$Buna-S$ રબરના મોનોમર્સ કયા છે?

પાણીમાં $[Pt(NH_3)_4Cl_4]$ નું $0.001 \, \text{molal}$ દ્રાવણ $0.0054 \, ^circ C$ જેટલું ઠારબિંદુમાં અવનયન દર્શાવે છે. જો પાણી માટે $K_f = 1.80$ હોય,તો ઉપરના સંયોજનનું સાચું સૂત્ર કયું છે?

કોઈ માધ્યમ માટે ધ્રુવીભવન કોણ (angle of polarisation) $60^o$ છે. આ માધ્યમ માટે ક્રાંતિકોણ (critical angle) કેટલો હશે?

$\lim _{x \rightarrow 0} \frac{\sin x \sin ^{-1} x}{x^2}$ ની કિંમત શોધો.

$10 \, mL$ $1 \, M$ $NaOH$ દ્રાવણને તટસ્થ કરવા માટે $1 \, M$ $H_2SO_4$ ના કેટલા $mL$ ની જરૂર પડે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo