ધાતુઓ $A$ અને $B$ ના વર્ક ફંક્શનનો ગુણોત્તર $1 : 2$ છે. જો $f$ અને $2f$ આવૃત્તિનો પ્રકાશ અનુક્રમે $A$ અને $B$ ની સપાટી પર આપાત કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થશે? (આપેલ છે કે $f > f_{0A}$ અને $2f > f_{0B}$)

  • A
    $1 : 1$
  • B
    $1 : 2$
  • C
    $1 : 3$
  • D
    $1 : 4$

Explore More

Similar Questions

ઝીંક બ્લેન્ડમાંથી ઝીંકનું નિષ્કર્ષણ કોના દ્વારા શક્ય છે?

અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરીને $24$,$36$ અને $60$ માટે $g.c.d.$ (ગુ.સા.અ.) અને $l.c.m.$ (લ.સા.અ.) શોધો.

ઉપવલય $x^2+4y^2+2x+16y+13=0$ ની ઉત્કેન્દ્રતા કેટલી છે?

ધાતુ $M$ નું ઇલેક્ટ્રોન બંધારણ $1s^2 \, 2s^2 \, 2p^6 \, 3s^1$ છે,તો તેના ઓક્સાઇડનું સૂત્ર શું થશે?

વીજાણુ (ઇલેક્ટ્રોન) ના સ્થાનાંતર સાથે સંકળાયેલો ઉત્સેચક ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo