સજીવની વ્યાખ્યામાં વપરાતા શબ્દોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?

  • A
    સ્વ-પ્રજનનક્ષમ (Self-replicating)
  • B
    સ્વ-નિયમનકારી (Self-regulating)
  • C
    ઉદવિકાસ પામતા (Evolving)
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં જોવા મળતો પણ પ્રાણીઓમાં ન જોવા મળતો ગુણધર્મ કયો છે?

સજીવોના લક્ષણ તરીકે વૃદ્ધિ માટે સાચું વિધાન પસંદ કરો.

$X$ - કોઈ પણ નિર્જીવ વસ્તુ ચયાપચય (metabolism) દર્શાવતી નથી.
$Y$ - ચયાપચયની પ્રક્રિયાઓ શરીરની બહાર કોષ-મુક્ત તંત્રમાં દર્શાવી શકાય છે.

આપેલા વાક્યો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ દરેક સજીવ વૃદ્ધિ કરી શકે છે.
$(ii)$ દરેક સજીવ કોઈપણ અપવાદ વિના બાળકને જન્મ આપે છે.
$(iii)$ અમીબા જેવા સજીવો પ્રજનન કરી શકે છે.

નીચેના વિધાનો વાંચો. કયું વિધાન ખોટું છે તે શોધો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo