સજીવોના લક્ષણ તરીકે વૃદ્ધિ માટે સાચું વિધાન પસંદ કરો.

  • A
    દળમાં વધારો થવો એ માત્ર આદિકોષકેન્દ્રી સજીવોનો જ લાક્ષણિક ગુણધર્મ છે.
  • B
    નિર્જીવ પદાર્થો શરીરમાં દળના વધારા દ્વારા વૃદ્ધિ દર્શાવતા નથી.
  • C
    આંતરિક વૃદ્ધિ એ તમામ સજીવોનું લાક્ષણિક લક્ષણ છે.
  • D
    બહુકોષીય સજીવો માટે વૃદ્ધિ બાહ્ય અથવા આંતરિક હોઈ શકે છે.

Explore More

Similar Questions

અમીબા ભાજન (mitotic cell division) દ્વારા પ્રજનન કરે છે. શું આ ઘટના વૃદ્ધિ છે કે પ્રજનન? સમજાવો.

સજીવની વ્યાખ્યામાં વપરાતા શબ્દોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?

ઓળખ (Identification) એટલે શું અને તેનો ઉદ્દેશ્ય શું છે?

સજીવોમાં નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળતું નથી?

ચોક્કસ નિયમોને અનુસરીને સજીવોને નામ આપવાની પદ્ધતિને .... કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo