ફ્લેશ બલ્બનો તાર શેનો બનેલો હોય છે?

  • A
    $Mg$
  • B
    $Cu$
  • C
    $Ba$
  • D
    $Ag$

Explore More

Similar Questions

મેગ્નેશિયમ નીચેનામાંથી કઈ રીતે મેળવાય છે?

સોડિયમ કાર્બોનેટ સોલ્વે પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે,જે ઉત્પાદનોનું પુનઃચક્રણ (recycle) કરવામાં આવે છે તે છે:

મેગ્નેશિયમને હવામાં સળગાવતા $A$ અને $B$ બને છે. જ્યારે $B$ નું જળવિભાજન કરવામાં આવે છે,ત્યારે $C$ અને $D$ બને છે. $D$ એ ઓસ્ટવાલ્ડ પ્રક્રિયા દ્વારા નાઈટ્રિક એસિડના ઉત્પાદનમાં પ્રક્રિયક છે. $C$ શું છે?

લિથિયમ શા માટે અસામાન્ય વર્તણૂક દર્શાવે છે?

સોડિયમ ઓક્સાઇડ $(Na_2O)$ ક્યારે ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo