મેગ્નેશિયમ નીચેનામાંથી કઈ રીતે મેળવાય છે?

  • A
    $MgO$ નું કોક વડે રિડક્શન કરીને
  • B
    મેગ્નેશિયમના ક્ષારના દ્રાવણનું $Fe$ વડે રિડક્શન કરીને
  • C
    પીગળેલા મેગ્નેશિયમ ક્ષારનું વિદ્યુતવિભાજન કરીને
  • D
    $Mg(NO_3)_2$ ના દ્રાવણનું વિદ્યુતવિભાજન કરીને

Explore More

Similar Questions

કઈ પરમાણુ ક્રમાંકની જોડી $s$-બ્લોક તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે?

દ્રાવણનો વાદળી રંગ (પ્રવાહી એમોનિયામાં ઓગળેલ ધાતુ) શેના કારણે હોય છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું સૌથી પ્રબળ રિડક્શનકર્તા છે?

સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ (બેકિંગ સોડા - $NaHCO_3$) ની બનાવટ અને ઉપયોગો જણાવો.

એક રસાયણ $A$ નો ઉપયોગ વોશિંગ સોડાની બનાવટમાં એમોનિયાને પુનઃપ્રાપ્ત કરવા માટે થાય છે. જ્યારે $A$ ના જલીય દ્રાવણમાંથી $CO_2$ પસાર કરવામાં આવે છે,ત્યારે દ્રાવણ દૂધિયું બની જાય છે. તેનો ઉપયોગ જંતુનાશક ગુણધર્મને કારણે સફેદ રંગકામ (white washing) માં થાય છે. $A$ નું રાસાયણિક સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo