$70$ પેકેટોમાં કોફીનું વજન નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે:
વજન ($g$ માં) પેકેટોની સંખ્યા
$200-201$ $12$
$201-202$ $26$
$202-203$ $20$
$203-204$ $9$
$204-205$ $2$
$205-206$ $1$

બહુલક વજન ($g$ માં) શોધો.

  • A
    $201.7$
  • B
    $205.6$
  • C
    $209.8$
  • D
    $197.2$

Explore More

Similar Questions

આપેલ આવૃત્તિ વિતરણ માટે,$\Sigma f_{i} d_{i} = -50$,$\Sigma f_{i} = 200$ અને $A = 62.5$ છે. તો મધ્યક $\bar{x} = $ ........

.......... એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી.

એક આવૃત્તિ વિતરણમાં,બહુલક વર્ગ $70-85$ છે જેની આવૃત્તિ $25$ છે. બહુલક વર્ગની પછીના અને પહેલાના વર્ગની આવૃત્તિઓ અનુક્રમે $20$ અને $8$ છે. તો,$f_{0}, f_{1}$ અને $f_{2}$ ના મૂલ્યો અનુક્રમે શું થશે?

બહુલક માટેના સૂત્ર $Z = l + \left( \frac{f_{1} - f_{0}}{2f_{1} - f_{0} - f_{2}} \right) \times c$ માં,$c = \dots$

વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવાનું સૂત્ર $\ldots \ldots \ldots . . .$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo