અચળ દબાણે $27^{\circ} C$ તાપમાને આપેલા વાયુના જથ્થાનું કદ $420 \ cm^3$ છે. જો અચળ દબાણે તાપમાન $20^{\circ} C$ જેટલું ઘટાડવામાં આવે,તો વાયુનું કદ કેટલું થશે ($cm^3$ માં)?

  • A
    $350$
  • B
    $392$
  • C
    $450$
  • D
    $480$

Explore More

Similar Questions

આદર્શ વાયુ સમીકરણમાં,વાયુ અચળાંક $R$ ના પરિમાણો શું છે?

$129 \ ^oC$ તાપમાને $0.03 \ m^3$ ના પાત્રમાં $6.0 \ g$ મિથેન વાયુ દ્વારા લાગતું દબાણ કેટલું હશે? ($C = 12.01, H = 1.01$ અને $R = 8.314 \ J K^{-1} mol^{-1}$ ના પરમાણ્વીય દળ આપેલ છે) :- ................ $Pa$

$1 \text{ atm}$ દબાણ અને $0 \, ^oC$ તાપમાને,વાયુના ચોક્કસ દળનું કદ $0.4 \, L$ છે. દબાણ અચળ રાખીને,જો તાપમાન વધારીને $273 \, ^oC$ કરવામાં આવે,તો તેનું અંતિમ કદ કેટલું થશે ($, L$ માં)?

વાયુના એક ચોક્કસ નમૂનાનું કદ $1 \ \text{atm}$ દબાણ અને $273.15 \ K$ તાપમાને $0.2 \ L$ છે. સમાન દબાણે $273.15 \ ^{\circ}C$ તાપમાને વાયુનું કદ કેટલું હશે ($L$ માં)?

$300 \ K$ તાપમાને,એક મોલ આદર્શ વાયુ માટે નીચે મુજબનો આલેખ મળે છે. જો તેનું દબાણ $10 \ atm$ હોય,તો તેનું કદ ($L$ માં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo