ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ $(2, 1)$,$(4, 3)$ અને $(2, 5)$ છે. જો $D$,$E$ અને $F$ બાજુઓના મધ્યબિંદુઓ હોય,તો ત્રિકોણ $DEF$ નું ક્ષેત્રફળ કેટલું થાય?

  • A
    $1$
  • B
    $1.5$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

વક્ર $|x + y| + |x - y| = 11$ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલું છે?

એક લંબચોરસ કાગળના ટુકડામાંથી એક ત્રિકોણાકાર ખૂણો કાપવામાં આવે છે અને પરિણામી પંચકોણની બાજુઓ અમુક ક્રમમાં $5, 6, 8, 9, 12$ છે. પંચકોણના ક્ષેત્રફળનો લંબચોરસના ક્ષેત્રફળ સાથેનો ગુણોત્તર કેટલો છે?

જેના શિરોબિંદુઓ $(a \cos \theta, b \sin \theta)$,$(-a \sin \theta, b \cos \theta)$ અને $(-a \cos \theta, -b \sin \theta)$ હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

જો $(0, 0), (1, 2)$ અને $(-3, 4)$ એ ત્રિકોણ $ABC$ ની બાજુઓના મધ્યબિંદુઓ હોય,તો ત્રિકોણ $ABC$ નું ક્ષેત્રફળ શોધો.

$A(1, 1), B(7, 21), C(7, -3), D(12, 2)$ અને $E(0, -3)$ શિરોબિંદુઓ ધરાવતા પંચકોણનું ક્ષેત્રફળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo