ફોટોનનો વેગ કોના પ્રમાણમાં હોય છે (જ્યાં $\nu$ એ આવૃત્તિ છે):

  • A
    $\frac{\nu^2}{2}$
  • B
    $\frac{1}{\sqrt{\nu}}$
  • C
    $\sqrt{\nu}$
  • D
    $\nu^0$

Explore More

Similar Questions

ઉર્જાના ક્વોન્ટમ તરીકે કોને ઓળખવામાં આવે છે? તેની ઉર્જા કેટલી છે?

$10 \text{ kW}$ પાવર ધરાવતો ટ્રાન્સમીટર $500 \text{ m}$ તરંગલંબાઈના રેડિયો તરંગો ઉત્સર્જિત કરે છે. ટ્રાન્સમીટર દ્વારા પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ફોટોનની સંખ્યાનો ક્રમ કેટલો હશે?

જો ફોટોનનું વેગમાન $p$ હોય,તો તેની આવૃત્તિ ........

પ્રકાશના એક કિરણપુંજમાં $\nu_1$ આવૃત્તિના $n_1$ ફોટોન છે. સમાન ઊર્જા ધરાવતા બીજા કિરણપુંજમાં $\nu_2$ આવૃત્તિના $n_2$ ફોટોન છે. તો સાચો સંબંધ કયો છે?

ફોટોન ......... સાથે સંકળાયેલ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo