જો ફોટોનનું વેગમાન $p$ હોય,તો તેની આવૃત્તિ ........

  • A
    $ph/c$
  • B
    $pc/h$
  • C
    $mh/c$
  • D
    $mc/h$

Explore More

Similar Questions

યુગ્મ વિનાશ (pair annihilation) માં,એક ઇલેક્ટ્રોન અને એક પોઝિટ્રોન એકબીજાનો નાશ કરીને ગામા કિરણોત્સર્ગ ઉત્પન્ન કરે છે. વેગમાનનું સંરક્ષણ કેવી રીતે થાય છે?

એક પારજાંબલી $(UV)$ પ્રકાશનો બલ્બ $400 \ nm$ તરંગલંબાઈનું ઉત્સર્જન કરે છે અને એક ઈન્ફ્રારેડ $(IR)$ પ્રકાશનો બલ્બ $700 \ nm$ તરંગલંબાઈનું ઉત્સર્જન કરે છે. જો બંનેનું રેટિંગ $130 \ W$ હોય,તો $UV$ અને $IR$ ઉદ્દગમો વડે પ્રતિ સેકન્ડે ઉત્સર્જાતા ફોટોનની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?

નીચેનામાંથી કયા કણનું દળ ઇલેક્ટ્રોન જેવું જ હોય છે?

પ્લાન્ક અચળાંકનું મૂલ્ય અને એકમ લખો.

સ્થિર ઇલેક્ટ્રોન અને સ્થિર પોઝિટ્રોન વચ્ચેના કાલ્પનિક વિનાશ (annihilation) ને ધ્યાનમાં લો. પરિણામી વિકિરણની તરંગલંબાઇ કેટલી હશે? ($h =$ પ્લાન્કનો અચળાંક,$c =$ પ્રકાશની ઝડપ,$m_0 =$ સ્થિર દળ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo