વિદ્યુતચુંબકીય તરંગનો વેગ કોને સમાંતર હોય છે?

  • A
    $\vec B \times \vec E$
  • B
    $\vec E \times \vec B$
  • C
    $\vec E$
  • D
    $\vec B$

Explore More

Similar Questions

મુક્ત અવકાશમાં ગતિ કરતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં,વિદ્યુતક્ષેત્રનો ઘટક $2.0 \times 10^{10} \text{ Hz}$ ની આવૃત્તિ અને $48 \text{ V m}^{-1}$ ના કંપવિસ્તાર સાથે સાઇનસૉઇડલ રીતે દોલન કરે છે. તો દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર કેટલો હશે? (મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ $= 3 \times 10^8 \text{ m s}^{-1}$)

એક સમતલ $EM$ તરંગમાં,વિદ્યુતક્ષેત્ર $5 \times 10^{10} \,Hz$ ની આવૃત્તિ અને $50 \,Vm^{-1}$ ના કંપનવિસ્તાર સાથે સાઇનસૉઇડલી દોલન કરે છે. તરંગના વિદ્યુતચુંબકીય ક્ષેત્રની કુલ સરેરાશ ઊર્જા ઘનતા કેટલી છે?
[$\varepsilon_0 = 8.85 \times 10^{-12} \,C^2 / Nm^2$ નો ઉપયોગ કરો]

હવામાં $x$-દિશામાં ગતિ કરતા પ્રકાશના તરંગનું સમીકરણ $E_{y} = 540 \sin \pi \times 10^{4}(x - ct) \text{ Vm}^{-1}$ છે. તો,તરંગના ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય $\dots \times 10^{-7} \text{ T}$ થશે (આપેલ છે $c = 3 \times 10^{8} \text{ ms}^{-1}$)

મુક્ત અવકાશમાં ગતિ કરતા વિદ્યુતચુંબકીય તરંગનો ગુણધર્મ કયો નથી?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo