મુક્ત અવકાશમાં ગતિ કરતા વિદ્યુતચુંબકીય તરંગનો ગુણધર્મ કયો નથી?

  • A
    વિદ્યુત ક્ષેત્રમાં ઉર્જા ઘનતા એ ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જા ઘનતા જેટલી હોય છે
  • B
    તેઓ $\frac{1}{\sqrt{\mu_0 \varepsilon_0}}$ જેટલી ઝડપે ગતિ કરે છે
  • C
    તેઓ સમાન ઝડપે ગતિ કરતા વિદ્યુતભારોમાંથી ઉદ્ભવે છે
  • D
    તેઓ સ્વભાવે લંબગત છે

Explore More

Similar Questions

$25 \text{ MHz}$ આવૃત્તિ ધરાવતું એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં $X$-દિશામાં ગતિ કરે છે. અવકાશ અને સમયના કોઈ ચોક્કસ બિંદુએ,ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B} = 2.1 \times 10^{-8} \hat{k} \text{ T}$ છે. આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર $\overrightarrow{E}$ શોધો.

શૂન્યાવકાશની પરમિટિવિટી $(\epsilon_{0})$, શૂન્યાવકાશની પરમીબિલિટી $(\mu_{0})$ અને પ્રકાશની ઝડપ $(c)$ વચ્ચેનો સંબંધ જણાવો.

ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીય ક્ષેત્રનું પીક મૂલ્ય $20 \, nT$ છે. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું પીક મૂલ્ય ..... $V/m$ છે.

જો ${\varepsilon _0}$ અને ${\mu _0}$ અનુક્રમે મુક્ત અવકાશની વિદ્યુત પરમિટિવિટી અને ચુંબકીય પરમીબિલિટી હોય,અને ${\varepsilon}$ તથા ${\mu}$ એ માધ્યમમાં અનુરૂપ રાશિઓ હોય,તો માધ્યમનો વક્રીભવનાંક કેટલો થાય?

જો $\vec E$ અને $\vec B$ એ વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સદિશો દર્શાવતા હોય,તો વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા કઈ દિશામાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo