જનીનીક ઉપચાર પ્રાપ્ત કરનાર દર્દીનાં કોષોમાં $ADA \;cDNA$ નાં પ્રસ્થાપન માટે વાપરવામાં આવતા વાહક ક્યાં છે ?
એગ્રોએન્ટેરીયમ
રીયો વાયરસ
$E$.coli
રેટ્રોવાયરસ
નીચેનાં જોડકાં માટે સાચી જોડ ધરાવતો વિકલ્પ કયો છે ?
અ | બ |
$(i)$ કેલસ- સંવર્ધન | $(A)$ સંકર પ્રાંકુરપ્રાપ્તિ |
$(ii)$ સસ્પેન્શન - સંવર્ધન | $(B)$ વિભેદિત જથ્થો |
$(iii)$ ભ્રૂણ - સંવર્ધન | $(C)$ અવિભેદિત જથ્થો |
યજમાન વનસ્પતિમા વિશિષ્ટ જનીનો દાખલ કરવા કયા સજીવના વાહકનો ઉપયોગ થાય છે ?
કેલસ અને સસ્પેન્શન બંનેમાં સામાન્ય રીતે વપરાતો ઑક્ઝિન.
નીચેનામાંથી કઈ પેલીન્ડ્રોમ $ DNA$ શૃંખલા સૂચવે છે?
કૅલસનાં નિર્માણ અને જાળવણી માટે કયા પદાર્થનો ઉપયોગ થતો નથી?