સૌ પ્રથમ કલીનીકલ જનીન થેરાપી .........ની સારવાર માટે કરાઈ હતી.

  • A

    સંધિવા

  • B

    એડીનોસાઈન ડીએમીનેઝની ઊણપ

  • C

    મધુ પ્રમેહ

  • D

    અછબડા

Similar Questions

ટામેટાં અને બટાટાના લક્ષણો ધરાવતું પોમેટોનું નિર્માણ કરી શકાયું છે. આ ક્યાં પ્રકારનું સંકરણ છે ?

બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા જૈવસંપતિઓની પેટન્ટનું જે તે દેશ તથા તેના સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી કે આાર્થિક લાભ આપ્યા વગર તેના શોષણ કરે તેને ....... કહે છે.

$ELISA$ નો ઉપયોગ વાઇરસોની પરખ માટે થાય છે. જ્યાં મુખ્ય પ્રક્રિયક ...... છે.

  • [AIPMT 2004]

સંવર્ધન પદ્ધતિમાં વૃદ્ધિ પ્રેરકો તરીકે શું ઉમેરવામાં આવે છે ?

$(i)$ ઈથિલીન   $(ii)$ એબ્સિસીક એસીડ   $(iii)$ જીબરેલીન    $(iv)$ ઓક્ઝિન   $(v)$ સાયટોકાઈનિન

સસ્પેન્શન સંવર્ધનમાં માધ્યમમાં કયા વૃદ્ધિપ્રેરકને ઉમેરવામાં આવેછે?