મોટાભાગના દ્વિદળી વનસ્પતિઓના પ્રકાંડમાં વાહીપુલ સહસ્થ,એકસ્વસ્થ અને વર્ધમાન (open) હોય છે. આ દરેક પુલમાં

  • A
    જલવાહક અને અન્નવાહક એક જ ત્રિજ્યા પર હોય છે,જેમાં અન્નવાહક મજ્જા તરફ અને જલવાહક પરિચક્ર તરફ હોય છે અને તેમની વચ્ચે એધાની પટ્ટી હોતી નથી.
  • B
    જલવાહક અને અન્નવાહક એક જ ત્રિજ્યા પર હોય છે,જેમાં જલવાહક મજ્જા તરફ અને અન્નવાહક પરિચક્ર તરફ હોય છે અને એધાની એક પટ્ટી બંનેને અલગ કરે છે.
  • C
    જલવાહક અન્નવાહકને બધી બાજુથી સંપૂર્ણપણે ઘેરે છે પરંતુ બંને એધા દ્વારા અલગ પડે છે.
  • D
    અન્નવાહક જલવાહકને સંપૂર્ણપણે ઘેરે છે અને એધાની એક પટ્ટી બંનેને અલગ કરે છે.

Explore More

Similar Questions

એક વનસ્પતિ અંગના અનુપ્રસ્થ છેદમાં, વાહિપુલ સહસ્થ, એકપાર્શ્વસ્થ, અંતરારંભ અને આધારક પેશીમાં છૂટાછવાયા જોવા મળે છે. તો આ કયું અંગ હશે?

સંયુક્ત (Conjoint) પાર્શ્વસ્થ (Collateral) અને બંધ (Closed) વાહકપુલ શેમાં જોવા મળે છે?

દ્વિદળી પ્રકાંડના નીચેનામાંથી કયા ભાગમાં પેશી હોય છે જે તરુણ પ્રકાંડને યાંત્રિક મજબૂતી આપે છે?

વિધાન-$1$: દ્વિદળી પ્રકાંડમાં અંતઃસ્તરને સ્ટાર્ચ આવરણ (starch sheath) તરીકે પણ ઓળખવામાં આવે છે.
વિધાન-$2$: અંતઃસ્તરના કોષો સ્ટાર્ચની કણિકાઓથી ભરપૂર હોય છે.

દ્વિદળી વનસ્પતિના તરુણ પ્રકાંડ (દા.ત. સૂર્યમુખી) ની આંતરિક રચનાનું વર્ણન કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo