આપેલ દ્રાવકમાં ચાર અલગ-અલગ વાયુઓ $(G_1, G_2, G_3, G_4)$ ની દ્રાવ્યતામાં અચળ તાપમાને દબાણ સાથે થતો ફેરફાર આલેખમાં દર્શાવેલ છે. હેન્રીના નિયમના અચળાંકનું સૌથી વધુ મૂલ્ય ધરાવતો વાયુ કયો છે?

  • A
    $G_4$
  • B
    $G_2$
  • C
    $G_3$
  • D
    $G_1$

Explore More

Similar Questions

વિધાન $(A)$: ઉષ્માશોષક દ્રાવ્યીકરણ પ્રક્રિયા માટે,તાપમાનમાં વધારો લગભગ સંતૃપ્ત દ્રાવણમાં દ્રાવ્યતા વધારે છે.
કારણ $(R)$: સંતૃપ્ત દ્રાવણમાં દ્રાવ્ય થયેલા દ્રાવ્ય અને અદ્રાવ્ય દ્રાવ્ય વચ્ચે ગતિશીલ સંતુલન અસ્તિત્વ ધરાવે છે.

વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. આ વિધાન ... તરીકે ઓળખાય છે.

તાપમાન વધારતા વાયુઓ પ્રવાહીમાં હંમેશા ઓછા દ્રાવ્ય કેમ બને છે?

પાણીમાં $KNO_3$ ની દ્રાવ્યતાનો વક્ર નીચે દર્શાવેલ છે. $40^{\circ} C$ તાપમાને $50 \ g$ પાણીમાં ઓગળતા $KNO_3$ નો જથ્થો આશરે $.... \ g$ છે.

જો $25^{\circ} C$ તાપમાને હેન્રીનો નિયમ અચળાંક $0.45 \text{ mol dm}^{-3} \text{ atm}^{-1}$ હોય,તો $1.2 \text{ atm}$ અને $25^{\circ} C$ તાપમાને પાણીમાં વાયુની દ્રાવ્યતા ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo