શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $23 \text{ mmHg}$ છે. $10$ દળ ટકા દ્રાવ્ય '$A$' ધરાવતા જલીય દ્રાવણનું બાષ્પ દબાણ,જેનો આણ્વીય ભાર $50$ છે,તે કેટલું હશે ($\text{ atm}$ માં)?

  • A
    $0.003$
  • B
    $34.5$
  • C
    $22$
  • D
    $0.028$

Explore More

Similar Questions

જો $x \ g$ અબાષ્પશીલ,બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્યને $114 \ g$ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે જેથી તેનું બાષ્પદબાણ શુદ્ધ ઓક્ટેનના બાષ્પદબાણના $80 \%$ સુધી ઘટે,તો $x = ........... \ g$. (દ્રાવ્યનું મોલર દળ $= 40 \ g/mol$)

$300 \, K$ તાપમાને પાણીનું બાષ્પ દબાણ $12.3 \, kPa$ છે. તેમાં રહેલા અબાષ્પશીલ દ્રાવ્યના $1 \, molal$ દ્રાવણનું બાષ્પ દબાણ ગણો.

રાઉલ્ટના નિયમ અનુસાર,દ્રાવણના કુલ દબાણ $(P_{total})$ અને ઘટકોના મોલ અંશ $(x_2)$ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર લખો.

$100^{\circ} C$ તાપમાને $18 \ g$ ગ્લુકોઝ અને $178.2 \ g$ પાણી ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે ($torr$ માં)? ($100^{\circ} C$ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $= 760 \ torr$)

$5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $100 \ g$ પાણીમાં ઓગાળતા બાષ્પદબાણ $3000 \ N \ m^{-2}$ થી ઘટીને $2985 \ N \ m^{-2}$ થાય છે. તો દ્રાવ્યનું આણ્વીય દળ ............... $g/mol$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo