શુદ્ધ $CHCl_3$ અને $CH_2Cl_2$ નું બાષ્પ દબાણ અનુક્રમે $200 \,atm$ અને $41.5 \,atm$ છે. $CHCl_3$ અને $CH_2Cl_2$ ના વજન અનુક્રમે $11.9 \,g$ અને $17 \,g$ છે. દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે ($,atm$ માં)?

  • A
    $80.5$
  • B
    $79.5$
  • C
    $94.3$
  • D
    $105.3$

Explore More

Similar Questions

$25^{\circ} \ C$ તાપમાને ગ્લુકોઝના $30 \%$ $(w/v)$ જલીય દ્રાવણનું બાષ્પદબાણ $...... \ mm \ Hg$ છે. [આપેલ છે: ગ્લુકોઝના $30 \%$ $(w/v)$ જલીય દ્રાવણની ઘનતા $1.2 \ g \ cm^{-3}$ છે અને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $24 \ mm \ Hg$ છે.] (ગ્લુકોઝનું મોલર દળ $180 \ g \ mol^{-1}$ છે.)

$360 \ g$ પાણીમાં $10 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય (મોલર દળ,'$M$ $g \ mol^{-1}$') ઓગાળીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. જો દ્રાવણના બાષ્પદબાણમાં સાપેક્ષ ઘટાડો $5 \times 10^{-3}$ હોય,તો દ્રાવ્યનું મોલર દળ $g \ mol^{-1}$ માં કેટલું હશે?

અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ કોનો ગુણોત્તર છે?

જ્યારે ગ્લુકોઝ,સોડિયમ ક્લોરાઈડ અને બેરિયમ નાઈટ્રેટના સમઆણ્વીય જલીય દ્રાવણના બાષ્પ દબાણની સરખામણી કરવામાં આવે,ત્યારે કયો ક્રમ સાચો છે?

આપેલ તાપમાને,બે બાષ્પશીલ પ્રવાહી $A$ અને $B$ ના દ્રાવણનું બાષ્પ દબાણ $P_S = 150 - 60 X_B$ સમીકરણ દ્વારા આપવામાં આવે છે (જ્યાં $X_B$ એ $B$ નો મોલ અંશ છે). સમાન તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo