અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ કોનો ગુણોત્તર છે?

  • A
    દ્રાવ્યના મોલની સંખ્યા અને દ્રાવકના મોલની સંખ્યાનો ગુણોત્તર.
  • B
    દ્રાવકના મોલની સંખ્યા અને દ્રાવણના કુલ મોલની સંખ્યાનો ગુણોત્તર.
  • C
    દ્રાવકના મોલની સંખ્યા અને દ્રાવ્યના મોલની સંખ્યાનો ગુણોત્તર.
  • D
    દ્રાવ્યના મોલની સંખ્યા અને દ્રાવણના કુલ મોલની સંખ્યાનો ગુણોત્તર.

Explore More

Similar Questions

$12 \ g$ યુરિયા (આણ્વીય દળ $60$) ને એક લિટર પાણીમાં ઓગાળીને એક દ્રાવણ બનાવવામાં આવે છે. બીજું દ્રાવણ $68.4 \ g$ શેરડીની ખાંડ (આણ્વીય દળ $342$) ને એક લિટર પાણીમાં સમાન તાપમાને ઓગાળીને બનાવવામાં આવે છે. પ્રથમ દ્રાવણમાં બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ

$25^\circ C$ તાપમાને ક્લોરોફોર્મ $(CHCl_3)$ અને ડાયક્લોરોમિથેન $(CH_2Cl_2)$ નું બાષ્પ દબાણ અનુક્રમે $200 \ mm \ Hg$ અને $41.5 \ mm \ Hg$ છે. સમાન તાપમાને $25.5 \ g \ CHCl_3$ અને $40 \ g \ CH_2Cl_2$ ને મિશ્ર કરીને મેળવેલા દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે? (ક્લોરોફોર્મનું આણ્વીય દળ $= 119.5 \ u$ અને ડાયક્લોરોમિથેનનું આણ્વીય દળ $= 85 \ u$)

બાષ્પદબાણને $75\%$ સુધી ઘટાડવા માટે $114 \ g$ ઓક્ટેનમાં ઓગળવા માટે જરૂરી અબાષ્પશીલ,બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્યનું દળ (મોલર દળ $= 50 \ g \ mol^{-1}$) ............. $g$ છે.

વિધાન $:-$ પ્રવાહીનું બાષ્પ દબાણ સપાટીનું ક્ષેત્રફળ વધારવાથી વધે છે.
કારણ $:-$ પ્રવાહીના બાષ્પીભવનનો દર સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે.

$300 \ K$ તાપમાને,$1 \ mole$ $n-hexane$ અને $3 \ moles$ $n-heptane$ ધરાવતા દ્રાવણનું બાષ્પદબાણ $550 \ mm \ Hg$ છે. સમાન તાપમાને,જો આ દ્રાવણમાં $n-heptane$ નો વધુ એક મોલ ઉમેરવામાં આવે,તો દ્રાવણનું બાષ્પદબાણ $10 \ mm \ Hg$ જેટલું વધે છે. શુદ્ધ અવસ્થામાં $n-heptane$ નું બાષ્પદબાણ $mm \ Hg$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo