$100^{\circ}C$ તાપમાને $180 \ g$ પાણીમાં $18 \ g$ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ઉમેરીને બનાવેલા જલીય દ્રાવણનું $mm \ Hg$ માં બાષ્પદબાણ કેટલું હશે?

  • A
    $7.60$
  • B
    $76.0$
  • C
    $759$
  • D
    $752.4$

Explore More

Similar Questions

બે ખુલ્લા બીકર,જેમાં એકમાં દ્રાવક અને બીજામાં તે દ્રાવક સાથે અબાષ્પશીલ દ્રાવ્યનું મિશ્રણ છે,તેને એક પાત્રમાં સાથે સીલ કરવામાં આવે છે. સમય જતાં:

બે શુદ્ધ પ્રવાહી $(A)$ અને $(B)$ ના બાષ્પ દબાણ અનુક્રમે $100 \ torr$ અને $80 \ torr$ છે. $2 \ mole$ $(A)$ અને $3 \ mole$ $(B)$ ને મિશ્ર કરીને મેળવેલા દ્રાવણનું કુલ દબાણ ........ $torr$ થશે.

$25^{\circ} \ C$ તાપમાને ગ્લુકોઝના $30 \%$ $(w/v)$ જલીય દ્રાવણનું બાષ્પદબાણ $...... \ mm \ Hg$ છે. [આપેલ છે: ગ્લુકોઝના $30 \%$ $(w/v)$ જલીય દ્રાવણની ઘનતા $1.2 \ g \ cm^{-3}$ છે અને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $24 \ mm \ Hg$ છે.] (ગ્લુકોઝનું મોલર દળ $180 \ g \ mol^{-1}$ છે.)

$25\, ^oC$ તાપમાને બેન્ઝિન અને ટોલ્યુઇન આદર્શ દ્રાવણ બનાવે છે. જો બેન્ઝિન અને ટોલ્યુઇનનું વજનથી પ્રમાણ $1:2$ હોય,તો દ્રાવણનું બાષ્પદબાણ ($mm \, of \, Hg$ માં) કેટલું થશે? શુદ્ધ બેન્ઝિન અને ટોલ્યુઇનનું બાષ્પદબાણ અનુક્રમે $75\, mm \, of \, Hg$ અને $30\, mm \, of \, Hg$ છે.

$350 \ K$ તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ નું બાષ્પ દબાણ અનુક્રમે $450 \ mm$ અને $700 \ mm \ Hg$ છે. જો મિશ્રણનું કુલ બાષ્પ દબાણ $600 \ mm \ Hg$ હોય,તો દ્રાવણમાં મિશ્રણનું બંધારણ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo