બે સમતલોમાં અવલોકિત ડીપ એન્ગલો એકબીજાનાં કાટખૂણે $45^{\circ}$ અને $30^{\circ}$ એ છે.તો તે સ્થાને સાચો ડીપ એન્ગલ કેટલો થાય?
$\cot ^{-1}(1)$
$\cot ^{-1}(2)$
$\cot ^{-1}(3)$
$\cot ^{-1}(4)$
ચુંબકીય મેરીડીયનમાં દક્ષિણ ધ્રુવ ઉત્તર તરફ રહે,તેમ ચુંબક મૂકેલો છે.કેન્દ્રથી $20\,cm$ અંતરે ચુંબકીયક્ષેત્ર શૂન્ય છે.પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર $0.3$ ગોસ છે.તો ચુંબકની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય?
સાચું વિધાન પસંદ કરો.
પૃથ્વીના સમક્ષિતિજ ઘટક $0.34 \times {10^{ - 4}}\,T$ના કારણે ટેન્જેન્ટ ગેલ્વેનોમીટરની સાથેનું આવર્તન $30^o$ થાય તો કોઇલની ચુંબકીય તીવ્રતા કેટલી થશે?
જો એકબીજાને કાટખૂણે રહેલા બે શિરોલંબ સમતલમાં અવલોકન કરેલ આભાસી નમનકોણ $\theta_{1}$ અને $\theta_{2}$ હોય, તો સાચો નમનકોણ $\theta$ શેના વડે આપી શકાય?
પૃથ્વીના ચુંબકત્વ વિષે માહિતી આપો.