બે અલ્પ દ્રાવ્ય ક્ષારો $Ni(OH)_2$ અને $AgCN$ ના $K_{sp}$ ના મૂલ્યો અનુક્રમે $2.0 \times 10^{-15}$ અને $6 \times 10^{-17}$ છે. કયો ક્ષાર વધુ દ્રાવ્ય છે? સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $AgCN$ માટે: $AgCN \rightleftharpoons Ag^{+} + CN^{-}$. ધારો કે દ્રાવ્યતા $S_1$ છે. $K_{sp} = S_1^2 = 6 \times 10^{-17}$. તેથી,$S_1 = \sqrt{6 \times 10^{-17}} \approx 7.75 \times 10^{-9} \ M$.
$Ni(OH)_2$ માટે: $Ni(OH)_2 \rightleftharpoons Ni^{2+} + 2OH^{-}$. ધારો કે દ્રાવ્યતા $S_2$ છે. $K_{sp} = (S_2)(2S_2)^2 = 4S_2^3 = 2.0 \times 10^{-15}$.
$S_2^3 = 0.5 \times 10^{-15} = 5 \times 10^{-16}$.
$S_2 = \sqrt[3]{5 \times 10^{-16}} \approx 7.94 \times 10^{-6} \ M$.
$S_1$ અને $S_2$ ની સરખામણી કરતા,$S_2 > S_1$,તેથી $Ni(OH)_2$ વધુ દ્રાવ્ય છે.

Explore More

Similar Questions

$25^{\circ} C$ તાપમાને $CaCO_3$ ની દ્રાવ્યતા $7 \times 10^{-5} \ mol \ dm^{-3}$ છે. તે જ તાપમાને તેનો દ્રાવ્યતા ગુણાકાર કેટલો થશે?

પ્રવાહીમાં ઘન પદાર્થના ઓગળવાની પ્રક્રિયામાં સંતુલન સમજાવો.

Difficult
View Solution

$SnS$ ના પીળા એમોનિયમ સલ્ફાઈડમાં બનાવેલા દ્રાવણમાં $HCl$ ઉમેરવાથી કયા પદાર્થના અવક્ષેપ મળે છે?

પાણીમાં $BaSO_4$ ની દ્રાવ્યતા $2.33 \times 10^{-3} \ g/L$ છે. તેનો દ્રાવ્યતા ગુણાકાર....... છે. ($BaSO_4$ નો અણુભાર = $233 \ g/mol$)

અલ્પ દ્રાવ્ય ક્ષાર $AB_2$ માટે,$A^{2+}$ આયનો અને $B^{-}$ આયનોની સંતુલન સાંદ્રતા અનુક્રમે $1.2 \times 10^{-4} \ M$ અને $0.24 \times 10^{-3} \ M$ છે. $AB_2$ નો દ્રાવ્યતા ગુણાકાર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo