$CuS$,$Ag_2S$ અને $HgS$ માટે $K_{sp}$ ના મૂલ્યો અનુક્રમે $10^{-31}$,$10^{-42}$ અને $10^{-54}$ છે. પાણીમાં તેમની દ્રાવ્યતાનો સાચો ક્રમ કયો છે?

  • A
    $Ag_2S > HgS > CuS$
  • B
    $HgS > CuS > Ag_2S$
  • C
    $HgS > Ag_2S > CuS$
  • D
    $Ag_2S > CuS > HgS$

Explore More

Similar Questions

જલીય માધ્યમમાં આગળની દિશામાં થતી આયન વિનિમય પ્રક્રિયા પસંદ કરો.

$298 \ K$ તાપમાને $0.08 \ g$ $CaF_2$ દ્વારા $2.901 \ L$ સંતૃપ્ત દ્રાવણ બને છે. તો $CaF_2$ માટે $K_{sp}$ ની ગણતરી કરો. ($CaF_2$ નું આણ્વીય દળ $78 \ g \ mol^{-1}$ છે)

ક્ષાર $A_2B_3$ ની દ્રાવ્યતા $1 \times 10^{-3} \ mol \ dm^{-3}$ છે. તેના દ્રાવ્યતા ગુણાકારનું મૂલ્ય શું છે?

એસિટિક એસિડમાં દ્રાવ્ય ન હોય તેવું સંયોજન કયું છે?

જો $PbBr_2$ ની દ્રાવ્યતા $S \, mol/L$ હોય અને તેનું $100\%$ આયનીકરણ થતું હોય,તો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo