જલીય માધ્યમમાં આગળની દિશામાં થતી આયન વિનિમય પ્રક્રિયા પસંદ કરો.

  • A
    $2AgCl + CaF_2 \xrightarrow{Aqueous} 2AgF + CaCl_2$
  • B
    $BaSO_4 + 2NaOH \xrightarrow{Aqueous} Ba(OH)_2 + Na_2SO_4$
  • C
    $Pb(NO_3)_2 + 2CH_3COONa \xrightarrow{Aqueous} Pb(CH_3COO)_2 + 2NaNO_3$
  • D
    $Na_2CrO_4 + BaCl_2 \xrightarrow{Aqueous} BaCrO_4 \downarrow + 2NaCl$

Explore More

Similar Questions

$1.0 \times 10^{-4} \ M \ Ba^{2+}$ ધરાવતા દ્રાવણમાં $BaSO_4$ ના અવક્ષેપન માટે જરૂરી $SO_4^{2-}$ ની ન્યૂનતમ સાંદ્રતા કેટલી છે? ($BaSO_4$ માટે $K_{sp} = 4 \times 10^{-10}$)

જો અલ્પ દ્રાવ્ય ક્ષાર $BA$ નો દ્રાવ્યતા ગુણાકાર સમાન તાપમાને $4.9 \times 10^{-13}$ હોય,તો તેની દ્રાવ્યતા $mol \ dm^{-3}$ માં ગણો.

કયું સંયોજન $NH_4OH$ માં દ્રાવ્ય છે?

$T(K)$ તાપમાને $MgCO_3$ અને $Ag_2CO_3$ ના સંતૃપ્ત દ્રાવણમાં,જો $Mg^{2+}$ આયનની સાંદ્રતા $3.2 \times 10^{-5} \ M$ હોય,તો દ્રાવણમાં $Ag^{+}$ આયનની સાંદ્રતા કેટલી હશે? [આપેલ છે: $K_{sp}(MgCO_3) = 1.6 \times 10^{-6}$ અને $K_{sp}(Ag_2CO_3) = 8.0 \times 10^{-12}$ at $T(K)$]

જો કેલ્શિયમ ફ્લોરાઈડ $(CaF_2)$ નો દ્રાવ્યતા ગુણાકાર $3.2 \times 10^{-11}$ હોય,તો તેની દ્રાવ્યતા .......... થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo