જ્યારે વ્યાખ્યાયિત હોય ત્યારે $\frac{\tan x}{\tan 3x}$ ની કિંમત ક્યારેય કોની વચ્ચે હોતી નથી?

  • A
    $1/3$ અને $3$
  • B
    $1/4$ અને $4$
  • C
    $1/5$ અને $5$
  • D
    $5$ અને $6$

Explore More

Similar Questions

$\tan 100^\circ + \tan 125^\circ + \tan 100^\circ \tan 125^\circ = $

$\tan 75^\circ - \cot 75^\circ = $

જો $2 \sec 2\alpha = \tan \beta + \cot \beta$ હોય,તો $\alpha + \beta$ ની એક કિંમત શું થાય?

એક ટેલિગ્રાફનો થાંભલો વાવાઝોડાને કારણે જમીનથી ઉપર એક બિંદુએથી વળી જાય છે. તેનો ઉપરનો ભાગ તેના પાયાથી $10 \sqrt{3} \text{ m}$ ના અંતરે જમીનને સ્પર્શે છે અને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. તો ટેલિગ્રાફના થાંભલાની ઊંચાઈ (મીટરમાં) કેટલી હશે?

જો $\sin \alpha = \frac{2pq}{p^2 + q^2}$ હોય,તો $\sec \alpha - \tan \alpha = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo