હાઇડ્રોજન,હિલિયમ અને અન્ય એક આદર્શ દ્વિ-પરમાણ્વિક વાયુ $X$ (જેના અણુઓ દ્રઢ નથી પરંતુ વધારાની કંપનશીલ મોડ ધરાવે છે) માટે $\gamma \left( = \frac{C_{p}}{C_{v}} \right)$ નું મૂલ્ય અનુક્રમે કેટલું થાય?

  • A
    $\frac{7}{5}, \frac{5}{3}, \frac{9}{7}$
  • B
    $\frac{5}{3}, \frac{7}{5}, \frac{9}{7}$
  • C
    $\frac{5}{3}, \frac{7}{5}, \frac{7}{5}$
  • D
    $\frac{7}{5}, \frac{5}{3}, \frac{7}{5}$

Explore More

Similar Questions

દ્વિપરમાણ્વીય અણુ માટે કંપનશીલ સ્વતંત્રતાના અંશોની સંખ્યા કેટલી છે?

જો $\gamma$ એ આદર્શ વાયુની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર હોય,તો વાયુના અણુઓની મુક્તતાના અંશની સંખ્યા ....... છે.

$n$ સ્વતંત્રતાના અંશો (degrees of freedom) ધરાવતા બહુપરમાણ્વીય વાયુ માટે અણુ દીઠ સરેરાશ ગતિઊર્જા કેટલી થાય? (જો $K$ એ બોલ્ટ્ઝમેન અચળાંક હોય):

કોઈ તાપમાન $T$ પર બે આદર્શ દ્વિપરમાણ્વીય વાયુઓ $A$ અને $B$ ધ્યાનમાં લો. વાયુ $A$ ના અણુઓ દ્રઢ છે અને તેનું દળ $m$ છે. વાયુ $B$ ના અણુઓમાં વધારાની કંપન ગતિ (vibrational mode) છે અને તેનું દળ $\frac{m}{4}$ છે. વાયુ $A$ અને $B$ ની વિશિષ્ટ ઉષ્માઓ $(C_{v}^{A}$ અને $C_{v}^{B})$ નો ગુણોત્તર અનુક્રમે કેટલો થાય?

$T$ તાપમાને $10$ અદ્રઢ (non-rigid) દ્વિપરમાણ્વીય અણુઓની ઉર્જા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo