સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટોને $Q_1$ અને $Q_2$ વિદ્યુતભારો આપવામાં આવે છે. કેપેસિટરની કેપેસિટન્સ $C$ છે. જ્યારે સ્વીચ $(S)$ બંધ કરવામાં આવે,ત્યારે સાચું વિધાન પસંદ કરો. ($Q_1$ અને $Q_2$ બંને ધન છે તેમ ધારો)

  • A
    સ્વીચમાંથી વહેતો વિદ્યુતભાર શૂન્ય છે.
  • B
    સ્વીચમાંથી વહેતો વિદ્યુતભાર $\frac{Q_1+Q_2}{2}$ છે.
  • C
    કેપેસિટરની પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $\frac{Q_1}{C}$ છે.
  • D
    કેપેસિટર પરનો વિદ્યુતભાર $\frac{Q_1}{2}$ છે.

Explore More

Similar Questions

એક સાબુના પરપોટાને ઋણ વીજભાર આપવામાં આવે છે,તો તેની ત્રિજ્યા

નીચે દર્શાવેલ સર્કિટમાં $C_1 = 10 \, \mu F$, $C_2 = C_3 = 20 \, \mu F$ અને $C_4 = 40 \, \mu F$ છે. જો $C_1$ પરનો વિદ્યુતભાર $20 \, \mu C$ હોય, તો $X$ અને $Y$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ......... $V$ છે.

નીચે આપેલ પરિપથમાં જ્યારે પ્રવાહ સ્થાયી થાય,ત્યારે $1 \,\mu F$ અને $2 \,\mu F$ ના કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભાર કેટલો હશે?

ત્રણ કેપેસિટર,દરેકનું કેપેસિટન્સ $C = 2\,\mu F$ છે,તેને $30\, V$ ના $e.m.f.$ ધરાવતી બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવ્યા છે. જ્યારે સ્વીચ $S$ બંધ કરવામાં આવે,ત્યારે ખોટું વિધાન પસંદ કરો.

આપેલ પરિપથમાં,જો $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ $1\,\mu F$ હોય,તો $C$ નું મૂલ્ય કેટલું થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo