બે રેખાઓ $L_1: \vec{r}=(\hat{i}+5 \hat{j}+5 \hat{k})+t(4 \hat{i}-4 \hat{j}+5 \hat{k})$ અને $L_2: \vec{r}=(2 \hat{i}+4 \hat{j}+5 \hat{k})+s(8 \hat{i}-3 \hat{j}+\hat{k})$ એવી છે કે

  • A
    બંને સમાંતર છે
  • B
    બંને લંબ છે
  • C
    બંને વિષમતલીય (skew) રેખાઓ છે
  • D
    બંને વિષમતલીય નથી,સમાંતર નથી,લંબ નથી

Explore More

Similar Questions

બિંદુ $(-1, 3, -2)$ માંથી પસાર થતી અને રેખાઓ $\frac{x}{1} = \frac{y}{2} = \frac{z}{3}$ તથા $\frac{x+2}{-3} = \frac{y-1}{2} = \frac{z+1}{5}$ ને લંબ રેખાનું કાર્તેઝિયન સમીકરણ શોધો.

ધારો કે $Q$ અને $R$ એ રેખા $\frac{x+1}{2} = \frac{y+2}{3} = \frac{z-1}{2}$ પરના બે બિંદુઓ છે જે બિંદુ $P(4, 2, 7)$ થી $\sqrt{26}$ અંતરે આવેલા છે. તો ત્રિકોણ $PQR$ ના ક્ષેત્રફળનો વર્ગ $....$ છે.

જો રેખાઓ $\frac{x - 1}{-3} = \frac{y - 2}{2k} = \frac{z - 3}{2}$ અને $\frac{x - 1}{3k} = \frac{y - 5}{1} = \frac{z - 6}{-5}$ પરસ્પર લંબ હોય,તો $k =$

ધારો કે ત્રિકોણ $PQR$ એવો છે કે $P$ અને $Q$ રેખા $\frac{x+3}{8} = \frac{y-4}{2} = \frac{z+1}{2}$ પર આવેલા છે અને $R(1, 2, 3)$ થી $6$ એકમ અંતરે છે. જો $(\alpha, \beta, \gamma)$ એ $\triangle PQR$ નું મધ્યકેન્દ્ર હોય,તો $\alpha + \beta + \gamma$ ની કિંમત શોધો:

જેની દિક્કોસાઇન સમીકરણો $l+m+n=0$ અને $l^2+m^2-n^2=0$ નું સમાધાન કરે છે તેવી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo