એક ધાતુના સળિયાના બે છેડાને $ 100^oC $ અને $110^oC $ તાપમાનો વચ્ચે જાળવી રાખવામા આવે છે. સળિયામાંથી પસાર થતી ઉષ્માવહનનો દર $ 4\; J/s$ છે. જો સળિયાના બે છેડાને $200^oC$ અને $210^oC$ તાપમાનો વચ્ચે જાળવી રાખવામાં આવે, તો સળિયામાંથી ઉષ્મા કેટલા દરથી ($J/s$ માં) પસાર થશે?

  • [AIPMT 2015]
  • A

    $44$

  • B

    $16.8$

  • C

    $8$

  • D

    $4$

Similar Questions

ઉષ્મીય અવરોધનું પારિમાણિક સૂત્ર ......છે.

ધ્રુવ પ્રદેશમાં તળાવ પર $1 cm$ બરફનો સ્તર બનતા $7$ કલાક લાગે છે.તો બરફની જાડાઇ $1 cm$ થી $2 cm$ થતાં લાગતો સમય ?

$20\,\Omega$ અવરોધ અને $200\,V$ વૉલ્ટેજ ધરાવતા હીટર વડે ઓરડાનું તાપમાન ${20^o}C$ જાળવી રાખવામા આવે છે.આખા ઓરડામાં તાપમાન એકસમાન છે અને ઉષ્મા $0.2\,cm$ જાડાઈ અને $1{m^2}$ આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા કાચની બારી વડે પ્રસારિત થાય તો બહારનું તાપમાન ....... $^oC$ હશે. કાચની ઉષ્માવાહકતા $K=0.2$ અને $J = 4.2 J/cal$

  • [IIT 1978]

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સંયુકત બ્લોક બે જુદાં જુદાં બ્લોકોનું બનેલું છે.આ બે બ્લોકોની ઉષ્માવાહકતા અનુક્રમે $K$ અને $2K$ તથા તેમની જાડાઇ અનુક્રમે $x$ અને $4x$ છે.આ સંયુકત બ્લોકોના છેડાના તાપમાન $T_2$ અને $T_1 (T_2>T_1)$ છે.આ સંયુકત બ્લોકોમાંથી પસાર થતો ઉષ્માનો દર $ \left( {\frac{{A\left( {{T_1} - {T_2}} \right)k}}{x}} \right)f $ હોય,તો $f $ = _______

  • [AIEEE 2004]

સમાન જાડાઇ ધરાવતા બે સ્તરો $A$ અને $B$ ની દીવાલ બનેલી છે. ઉષ્મીય અવરોધ $R_1$ અને $R_2$ છે. સંપર્ક સપાટીનું તાપમાન મેળવો.