$2x^2+xy-6y^2=0$ અને $x+y-1=0$ રેખાઓ દ્વારા બનતો ત્રિકોણ છે

  • A
    સમબાજુ
  • B
    સમદ્વિબાજુ
  • C
    કાટકોણ
  • D
    વિષમબાજુ

Explore More

Similar Questions

અતિવલય $\frac{x^2}{a^2}-\frac{y^2}{b^2}=1$ પરના કોઈપણ બિંદુથી તેના અનંતસ્પર્શકો (asymptotes) સુધીના લંબ અંતરનો ગુણાકાર કેટલો થાય?

નીચેનામાંથી કયું એકવિધ (haplontic) જીવનચક્ર દર્શાવે છે?

જો કેપેસિટર પરનો વિદ્યુતભાર $2 \, C$ જેટલો વધારવામાં આવે,તો તેમાં સંગ્રહિત ઉર્જા $21 \%$ વધે છે. કેપેસિટર પરનો મૂળ વિદ્યુતભાર (કુલંબમાં) કેટલો હશે?

$Cl_2$,$Br_2$ અને $I_2$ ની બંધ ઉર્જાનો ક્રમ નીચેનામાંથી કયો છે?

વર્તુળો $x^2+y^2-4x-6y-12=0$ અને $x^2+y^2+6x+18y+26=0$ ના સામાન્ય સ્પર્શકોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo