હાઇડ્રોજન જેવા પરમાણુમાં $n = 3$ થી $n = 1$ અવસ્થામાં સંક્રમણ થવાથી અલ્ટ્રાવાયોલેટ વિકિરણ મળે છે. ઇન્ફ્રારેડ વિકિરણ કયા સંક્રમણથી પ્રાપ્ત થશે?

  • A
    $2 \to 1$
  • B
    $3 \to 1$
  • C
    $4 \to 2$
  • D
    $4 \to 3$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુની પ્રથમ અને દ્વિતીય લાયમન રેખાઓની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત કેટલો છે? (જ્યાં $R$ એ રિડબર્ગ અચળાંક છે અને $c$ એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે.)

રિડબર્ગ અચળાંક $R_H = 1.097 \times 10^7 \ m^{-1}$ લેતા,હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની પ્રથમ અને દ્વિતીય તરંગલંબાઇ કેટલી હશે?

Lyman શ્રેણી માટે ટૂંકી તરંગલંબાઇ $912 \ \text{Å}$ છે। Paschen શ્રેણીમાં સૌથી લાંબી તરંગલંબાઇ કેટલી હશે ($\text{Å}$ માં)?

હાઇડ્રોજનમાં ધરા-સ્થિતિમાં રહેલો ઇલેક્ટ્રોન મુખ્ય ક્વોન્ટમ આંક $n = 3$ માં ઉત્તેજિત થાય,તો કેટલી સ્પેક્ટ્રલ રેખાઓ મળે?

જો ${\lambda _{{\text{max}}}}$ એ $6563 \text{ Å}$ હોય, તો બામર શ્રેણીની બીજી રેખાની તરંગલંબાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo